ભરૂચ : મોટરસાયકલની ચોરીનો ભેદ ઉકેલી ત્રણ શખ્સો સાથે મોટરસાયકલ ઝડપી પાડતી રાજપારડી પોલીસ.
ભરૂચમાં અવારનવાર મોટરસાયકલ ચોરીનાં ગુના થતાં હોય છે. મિલકત સંબંધી ગુનાઓનું ડિટેકશન કરવા આપેલ સૂચનાનાં આધારે ભરૂચ પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા, રેન્જ આઇજી હરિકૃષ્ણ પટેલ...
