ઝધડીયા જી.આઇ.ડી.સી. નાં ફાયટર દ્વારા આખી જી.આઇ.ડી.સી. તેમજ ગામડાંઓને દવાનો છંટકાવ કરી સેનેટાઇઝ કરવામાં આવ્યું.
ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના કપલસાડી ગામે કોરોના વાયરસથી બચવા આખા નગરમાં ઝધડીયા જી.આઇ.ડી.સી. ના ફાયટર દ્વારા ઠેરઠેર દવાનો છંટકાવ કરી સેનેટાઇઝ કરવાની કામગીરી કરવામાં આવી...
