ઝઘડીયા : ટોઠિદરા પંથકમાં ખાણ ખનીજનાં ચેકિંગ દરમિયાન રોયલ્ટી વિનાની પાંચ ટ્રકો ઝડપાઇ.
ઝઘડીયા તાલુકામાંથી વહેતી નર્મદા નદીના વિશાળ પટમાંથી લાંબા સમયથી આડેધડ રેત ખનન થઇ રહ્યું છે.અવારનવાર નર્મદાના પટમાં થતાં રેતખનન બાબતે વિવાદ થતો દેખાય છે.ઝઘડીયા તાલુકામાં...
