ઝઘડીયા : વણાકપોર પાસે બે મોટરસાયકલ સામસામે અથડાતા એક ઇસમનું કરૂણ મોત અન્ય બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત.
ઝઘડીયા તાલુકાના રાજપારડીથી ભાલોદ જવાના રોડ પર વણાકપોર ગામ પાસે આવેલ વળાંક પર બે મોટરસાયકલ સામસામે અથડાતાં એક ઇસમનું સારવાર દરમિયાન મોત કરૂણ મોત નિપજ્યું...
