Proud of Gujarat

Tag : zaghadiya

FeaturedGujaratINDIA

ભરૂચ : કંપનીઓ દ્વારા લોકડાઉન સમયગાળાનો પગાર ચૂકવવા બાબતે ઝઘડિયાનાં ધારાસભ્ય છોટુભાઈ વસાવાની કલેક્ટરને પત્ર લખી રજુઆત,જાણો વધુ.

ProudOfGujarat
ઝઘડીયા જી.આઈ.ડી.સી માં આવેલ કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ તથા રોજમદારોને લોકડાઉનનાં સમયગાળાનો પગાર ચૂકવવો એ સરકારશ્રીનાં નિર્દેશાનુસાર જરૂરી છે.પરંતુ ઝઘડિયા જી.આઈ.ડી.સી માં આવેલ કેટલીક કંપનીમાં...
FeaturedGujaratINDIA

GVK EMRI 108 ઝધડીયા એમ્બ્યુલન્સનાં સ્ટાફ દ્વારા એમ્બ્યુલન્સ લઈ ખારીયા ગામ પહોંચી મહિલાને તેમના ઘરે જ સફળ પ્રસુતિ કરાવી.

ProudOfGujarat
તા.10/05/2020 રોજ સાંજે 20:30 કલાકે કોલ મળતાની સાથે ઝધડીયા ૧૦૮ એમ્બ્યુલન્સ ખારીયા ગામે પહોંચતાં સુરેખાબેનનાં સંબધીઓ ફોનમાં જણાવેલ કે સુરેખાબેનથી ચાલી શકાય તેવી પરિસ્થિતિ નથી...
FeaturedGujaratINDIA

ઝધડીયા 108 એમ્બ્યુલન્સનાં સ્ટાફ દ્વારા દરિયા ગામની મહિલાને એમ્બ્યુલન્સમાં લઇ જતા રસ્તામાં જ સફળ પ્રસુતિ કરાવી.

ProudOfGujarat
તા.08/05/2020 રોજનાં સાંજે 21:06 કલાકે કોલ મળતાની સાથે ઝધડીયા ૧૦૮ એમ્બ્યુલન્સ દરિયા ગામે પહોંચતાં સ્મિતાબેનનાં સંબધીઓએ જણાવેલ કે સ્મિતાબેનથી ચાલી શકાય તેવી પરિસ્થિતિ નથી ત્યારે...
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લાનાં ઝધડીયાનાં દરિયા ગામનાં પરણિત પુરુષ અને સગીરાનાં આપધાત કેસમાં પડવાણિયાનાં સરપંચ સહિત 7 લોકો સામે આપધાત માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવ્યો.

ProudOfGujarat
ભરૂચ જીલ્લાનાં ઝધડીયા તાલુકાનાં દરિયા ગામની સીમમાં પરણિત પુરુષ અને સગીરાએ ગળે ફાંસો ખાઈ આપધાત કરી લીધો હતો. જેમાં પડવાણિયા ગામનાં સરપંચ અને તેનાં સાથીઓ...
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાનાં ઉમલ્લા પોલીસે લોક ડાઉનનાં સમય દરમિયાન ૨૮૯ લોકો સામે કાર્યવાહી કરી.

ProudOfGujarat
ઉમલ્લા પોલીસ દ્વારા લોક ડાઉનના સમયગાળા દરમિયાન જાહેરનામાનો ભંગ કરનાર, આડેધડ વાહનો ચલાવનાર તેમજ માસ્ક વગર બહાર નીકળેલ ઈસમો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી....
GujaratFeaturedINDIA

ઝઘડીયા : તાડફળીનાં વેચાણ પર લોકડાઉનની અસર વર્તાય, તાડફળીનું વેચાણ કરતાં કેટલાક પરિવારો બેરોજગાર બન્યા.

ProudOfGujarat
તાડફળીનું વેપાર કરતાં આદિવાસી પરિવારોને લોકડાઉનનાં કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકા અને નર્મદા જિલ્લાની હદ પર આવેલ તાલુકાનાં ગામોમાં...
FeaturedGujaratINDIA

ભરૂચ : લોક ડાઉન વચ્ચે આદિવાસીઓનાં ખેતરો લૂંટવા સરકારે આદિવાસીઓનાં ખેતરોની માપણી શરૂ કરી.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના ઝઘડિયાનાં ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ પોતાના ફેસબુક આઈડી ઉપર એક પોસ્ટ મૂકી સરકારને આડે હાથ લીધી હતી, છોટુ વસાવાએ આક્ષેપ કર્યા હતા કે એક...
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકામાં સામાજીક સંસ્થાઓ દ્વારા મફત માસ્ક વિતરણ કરવામાં આવ્યા.

ProudOfGujarat
આજે ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં કોરોના વાયરસની બિમારી ફેલાયેલી દેખાય રહી છે.કોરોનાના વાયરસ શ્વાસોશ્વાસથી ફેલાતા હોવાથી અત્યારે કોરોનાનાં સંક્રમણથી બચવા દરેક વ્યક્તિએ નાક મોં...
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકામાં તરબૂચની ખેતી કરનારાઓને ઓછો વેચાણ ભાવ મળતાં ઉત્પાદકો ચિંતિત.

ProudOfGujarat
ઉનાળામાં વધુ પ્રમાણમાં તરબૂચનું ખરીદ વેચાણ થતું હોય છે ત્યારે ઝઘડિયા તાલુકાનાં કેટલાક વિસ્તારોમાં તરબૂચનો પોષણક્ષમ ભાવ પ્રાપ્ત નહીં થતા ઉત્પાદકોને નુકશાન સહન કરવાનો વારો...
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાનાં લીભેંટ ગામે કપડાં સુકવતી મહિલાને વીજ કરંટ લાગતા તે નીચે ફંગોળાય ગઈ હતી તેને સારવાર મળે તે પૂર્વે જ તેનું મોત નીપજ્યું હતું.

ProudOfGujarat
ઝઘડિયા તાલુકાનાં લીભેંટ ગામે રહેતા જીતેન્દ્રભાઈ દીપચંદભાઈ શાહ ખેતી કરી તેમના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગતરોજ જીતેન્દ્રભાઈ તેમના ઘરે પૂજા-પાઠ કરતા હતા તે સમયે તેમના...
error: Content is protected !!