Proud of Gujarat

Tag : zaghadiya

FeaturedGujaratINDIA

ઝઘડીયાના મુલદ ખાતે પેઇન્ટિંગ કામનો વર્ક ઓર્ડર આપી બીલ ન ચુકવતા બે ઇસમો સામે ફરિયાદ.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના મુલદ ચોકડી નજીક પ્રોજેક્ટ નાંખી સિવિલ ફેબ્રિકેશનનું કામ કરતા બે ઇસમોએ કામ કરાવીને બીલની ચુકવણી ન કરતા ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવા...
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના દુ.માલપોર ગામે પત્તા પાનાનો જુગાર રમતા બે ઇસમો ઝડપાયા.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના દુ.માલપોર ગામે જુગાર રમતા બે જુગારીયા પોલીસે ઝડપી લીધા હતા, જ્યારે પોલીસની રેઇડ જોઇને અન્ય સાત ઇસમો નાશી છુટ્યા હતા. ઝઘડીયા...
INDIAFeaturedGujarat

ઝઘડીયા તાલુકાના ગોરાટીયા ગામના યુવકને પ્રેમ પ્રકરણ બાબતે ત્રણ યુવકોએ માર માર્યો

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ગોરાટીયા ગામના એક યુવકને કપાટના ત્રણ યુવકોએ માર માર્યો હોવા બાબતે ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવા પામી છે. મળતી વિગતો મુજબ ગોરાટીયા...
GujaratFeaturedINDIA

ઝઘડીયા તાલુકામાં ઉત્તરાયણ પર્વ ઉમંગથી ઉજવણી કરાઇ.

ProudOfGujarat
મકરસંક્રાંતિના પર્વની સમગ્ર ઝઘડીયા તાલુકામાં ઉત્સાહથી ઉજવણી થઇ હતી. મકરસંક્રાંતિના દિવસે સવારના ઘઉં ગોળ અને ઘી થી બનેલ ઘુઘરી ગાયને ખવડાવવાનો મહિમા છે. ઉત્તરાયણ પર્વ...
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના ફિચવાડા ગામે ભેંસો ચરાવવા ગયેલ ઇસમ પર આઠ લોકોએ હુમલો કરી માર માર્યો.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ફિચવાડા ગામે છેલ્લા કેટલાક દિવસોથી ચુંટણીની અદાવતે અવારનવાર ઝઘડાઓ થતા હોવાની વાતો સામે આવી છે. આ ઝઘડાઓ પોલીસ સ્ટેશન સુધી પહોંચતા...
GujaratFeaturedINDIA

ઝઘડીયાની બોસ્ટીક ઇન્ડિયા કંપની દ્વારા ખરચી પ્રાથમિક શાળા ખાતે સ્માર્ટ ક્લાસ શરૂ કરાયા.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીની બોસ્ટીક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની કેમિકલ તથા એડહેસિવનું ઉત્પાદન કરે છે. કંપની દ્વારા ઝઘડિયા જીઆઈડીસીની આસપાસના ગામોમાં સી.એસ.આર એક્ટિવિટી હેઠળ વિવિધ...
FeaturedGujaratINDIA

ઝઘડિયા જીઆઇડીસી ની ખાનગી કંપનીમાંથી લાખોના સામાનની ચોરી થતા ચકચાર.

ProudOfGujarat
ઝધડીયા જી.આઇ.ડી.સી.ની નર્મદા ક્લિનટેક લીમીટેડ કંપનીમાંથી લોખંડના સળીયા અને પાવર કેબલ મળી કુલ રૂપિયા ૯,૮૬,૫૯૩/-ની ચોરી થયાની ફરીયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. ઝઘડીયા...
FeaturedGujaratINDIA

ઝઘડીયાના રાજપારડી વિસ્તારમાંથી વીજ કંપની દ્વારા ૨૦ લાખની વીજચોરી ઝડપાઇ.

ProudOfGujarat
ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી પંથકના વિવિધ ગ્રામીણ વિસ્તારોમાં મંગળવારે સાંજના સમયે વીજ કંપનીની રાજ્યની વિજીલન્સની ટીમોએ આકસ્મિક વીજ ચેકિંગ હાથ ધરતા મોટી વીજ ચોરી...
GujaratFeaturedINDIA

ઝઘડીયા તાલુકાના ફિચવાડા ગામે ચુંટણીની અદાવતે પિયરમાં આવેલ યુવતીને માર માર્યો.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં ગ્રામ પંચાયતોની ચુંટણી ગયે દિવસો વિતવા છતા હજી કેટલાક ગામોમાં ચુંટણીની અદાવતે ઝઘડાઓ થતા હોવાની ઘટનાઓ બની રહી છે. મળતી વિગતો...
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના ઢુંઢા ગામ નજીક ચુંટણીની અદાવતે થયેલ ઝઘડામાં છ ઇસમો સામે ફરિયાદ.

ProudOfGujarat
ઝઘડીયા તાલુકામાં ગ્રામ પંચાયતોની ચુંટણી બાદ વિવિધ ગામોએ ચુંટણીની અદાવતે ઘર્ષણ થવાની ઘટનાઓ બનતી હોવાની વિગતો સામે આવી છે. આ પરંપરાને યથાવત રાખતી ઘટના તાલુકાના...
error: Content is protected !!