Proud of Gujarat
FeaturedGujaratINDIA

તાપી જીલાનાં સોનગઢ તાલુકાના જુનવાણ ગામે ગેરકાયદેસર માટી ખનન કરનારા સામે તંત્રની લાલ આંખ…

Share

સોનગઢ જીલ્લાના જુનવાણ ગામે લાબા સમયતથી ગેરકાયદેસર માટી ખનની પ્રવૃતિ ચાલી રહી હતી જેની સામે ભૂસ્તર તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી હતી. અંબીકા સ્ટોન ક્વોરી વિસ્તારમાથી ગેરકાયદેસર માટીની ચોરી કરવામા આવતી હતી. અને વ્યારા બાયપાસ હાઈવે માર્ગ પર તેમજ તાડકુવા ગામની સીમમા પેટ્રોલ પંપની જગ્યામાં પુરાણ કરાતુ હતુ વ્યારા પ્રાંત અધિકારી અને ભૂસ્તર વિભાગે રેડ કરતા માટી ચોરોની દુનીયામાં ફફડાટ ફેલાઈ ગયો હતો

Advertisement

Share

Related posts

હવે કોને કહેવું..? ભરૂચ સિવિલ હોસ્પિટલની ICU વાન જ વેન્ટિલેટર પર, ખાનગીકરણ બાદ પણ સ્થિતિ ન સુધરી

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં આદીવાસીઓ દ્વારા હોળીના દિવસે ગોસાઈ બનવાની અનોખી પરંપરા

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દી વધુ 22 નોંધાતા કુલ આંકડો 1939 થયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!