Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડાનાં કાલીજામાણ ગામે કોટવાલિયા -કાથુડીયા પરિવારને અનાજ કીટનું વિતરણ થયું.

Share

ઉમરપાડા તાલુકાનાં કાલીજામાણ ગામે સુરત જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના અધ્યક્ષ સામસીંગ ભાઇ વસાવા તેમજ નિરાંત સંપ્રદાય ભક્ત મંડળ તરફથી આદિમ જૂથનાં કોટવાળીયા -કાથુડીયા અંતયત ગરીબ પરિવારોને ઘઉં, ચોખા, દાળ, તેલ, મીઠુ, મરચું સહિત રાશન સામગ્રી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

વાલસાડ જીલ્લામાં ૧૭ જેટલા ગુનામાં વોન્ટેડ નામચીન બુટલેગર ઝડપાયો….જાણો વધુ

ProudOfGujarat

સગીરાના અપહરણના ગુન્હામાં ભાગતા ફરતા આરોપીને ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ

ProudOfGujarat

ભરૂચમાં યોજાયેલાં રોજગાર મેળામાં 778 યુવાઓની સ્થળ પર પસંદગી કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!