Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મંત્રી મનીષાબેન વકીલ દ્વારા તિરંગા યાત્રા યોજાઇ.

Share

ભારત સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અને ઘરે ઘરે રાષ્ટ્ર ધ્વજ દેશવાસીઓ લગાવે તે માટે જન જાગૃતિ ફેલાવવામાં આવી રહ્યી છે. ત્યારે ગુજરાતનું સમગ્ર મંત્રી મંડળ પોતપોતાના મત વિસ્તારમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રેલી યોજી રહ્યા છે.

વડોદરામાં મંત્રી મનીષાબેન વકીલ દ્વારા આજે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત પોતાના મત વિસ્તારમાં કાર્યકરો સાથે રેલી યોજી હતી જેમાં હજારોની સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.

Advertisement

Share

Related posts

મોંઘવારીનો માર/ ખિસ્સા પર વધુ એક પ્રહાર : પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNG નાં ભાવમાં વધારો…!

ProudOfGujarat

રાજપીપલા સરકારી પોલીટેકનીક કોલેજના વિદ્યાર્થીઓની અનોખી સિદ્ધિ.૧.૨૦ લાખના ખર્ચે બેટરીથી ચાલતી ઇલેક્ટ્રિક કાર બનાવી.

ProudOfGujarat

રાજ્યના શ્રેષ્ઠ ગુજરાતી ચલચિત્રો અને તેના કલાકાર-કસબીઓને નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે પારિતોષિક એનાયત કરાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!