Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : વસંત પંચમી નિમિત્તે સંતરામ મંદિર ખાતે સાકર વર્ષાનું આયોજન કરાયું.

Share

સનાતન હિંદુ ધર્મમાં વસંત પંચમીનું અનેરૂ મહત્વ છે ત્યારે સંતરામ મંદિર નડિયાદની વડોદરા શાખાના મંદિરનો વાર્ષિક ઉત્સવ આજે વસંત પંચમીના દિવસે પરંપરાગત રીતે સાકર વર્ષાની સાથે ધર્માચારીઓની ઉપસ્થિતિમાં સંતરામ મંદિર વડોદરા જે સયાજી હોસ્પિટલની સામે આવેલું છે ત્યાં યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં અનુયાયીઓ હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ, નર્મદા જિલ્લામાં વધતો જતો સંભવત પુરનો ખતરો, બંને જિલ્લાના ૫ ડેમ હાઇ એલર્ટ પર મુકાયા.

ProudOfGujarat

અંકલેશ્વર રૂરલ પોલીસ દ્વારા દઢાલ ડ્રીમ સિટી ખાતે થી દારૂ ના જથ્થા સાથે બુટલેગર ઝડપી પાડ્યો હતો.

ProudOfGujarat

ભરૂચ પશ્ચિમ વિસ્તારના સોસાયટીઓમાં બુકાની અને ચડ્ડીધારી તસ્કર ગેંગનો આતંક, બિંદાસ લટાર મારતી ટોળકી સીસીટીવીમાં કેદ થઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!