Proud of Gujarat
FeaturedGujarat

વાઘોડિયા :વહીવટી તંત્ર એકશનમા,વાઘોડિયા થી વડોદરા તરફ જતા ફોરલેન રોડની આજુબાજુના દબાણો દૂર કરાયા…

Share

દિનેશભાઇ અડવાણી

વાઘોડિયા થી વડોદરા તરફ જતા ફોરલેન રોડની આજુબાજુમા છેલ્લા ઘણા સમયથી બારમાસી દબાણો જેવા કે લારી-ગલ્લા તેમજ ખાણી-પીણીની લારીઓ જેવા દબાણોને આજરોજ વહીવટી તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જેમાં દબાણો દૂર કરવા માટે જેસીબી મશીનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.તેમજ રોડની આજુબાજુમાં જેસીબી મશીન દ્વારા રોડનું લેવલીંગ કરવામાં આવ્યું હતું તેમજ નડતર વૃક્ષોને પણ હટાવવામાં આવ્યા હતા.ત્યારે રોડ ઉપરના લારી-ગલ્લા તેમજ ખાણી-પીણીની લારીઓવાળા વેપારીઓએ પોતાની સ્વેચ્છાએ જ પોતાના લારી-ગલ્લા હટાવી લીધા હતા.વાઘોડિયા થી વડોદરા તરફ જતા રોડ ઉપર અનેક જગ્યાએ તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Advertisement


Share

Related posts

ભરૂચ : જોલવા ગામે UPL CSR ગ્રામ પ્રગતિ અંતર્ગત બનાવેલ નવનિર્મિત આવાસનું કરાયું લોકાર્પણ.

ProudOfGujarat

છોટાઉદેપુર : કુકરદા ગામે રસ્તાઓની બિસ્માર હાલતને પગલે ગ્રામજનોને હાલાકી.

ProudOfGujarat

નર્મદા પોલીસની વધુ એક માનવતાની કામગીરી જોવા મળી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!