Proud of Gujarat
GujaratFeaturedINDIA

રોટરી કલબ વલસાડ દ્વારા વિદ્યાર્થીઓને ડિકશનરીનું વિતરણ કરવામાં આવ્યું

Share

 

વલસાડ|રોટરી કલબ વલસાડ દ્વારા વિદ્યાર્થીઓની અંગ્રેજીથી ગુજરાતી શબ્દનો અર્થ સમજ ડિકશનરી આપવાનું નક્કી કરાયું. પ્રથમ તબક્કામાં ધોરણ 11 અને 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 1000 ડિકશનરીનું વિતરણ માત્ર રૂા.20ની નજીવી કિંમતે આપી હતી. આ પ્રોજેકટ ચેરમેન ચિરાગ દેસાઇ તેમજ દીપેશ શાહ દ્વારા હાથ ધરાયો હતો..સૌજન્ય D.B

Advertisement

Share

Related posts

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે શીના કપૂરને માર્કેટિંગ, કોર્પોરેટ કોમ્યુનિકેશન્સ અને સીએસઆર ના હેડ તરીકે નિયુક્ત કર્યા.

ProudOfGujarat

પંચમહાલ સાયબર ક્રાઈમ પોલીસે ઓનલાઈન ફ્રોડ કરતા ઇસમને ઝડપી લેવામાં આવ્યો.

ProudOfGujarat

ભરૂચ તાલુકાના કાસદ ગામે સગીરા એ એસીડ ગટગટાવતા મોત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!