Proud of Gujarat
GujaratFeaturedINDIA

વલસાડ ,વાપી સહિતના વિસ્તારમાં વરસાદ :ખેડૂતોમાં ખુશીનો માહોલ

Share

(કાર્તિક બાવીશી )દક્ષિણ ગુજરાતના સુરત સહીત વલસાડ જીલ્લાનાં કેટલાંક તાલુકાઓમાં વરસાદી વાતાવરણ જોવાંઈ રહયો છે વાપી સહિતનાં આસપાસનાં વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. જીલ્લામાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં આનંદ જોવાં મળ્યો હતો. વરસાદ થતાંની સાથે જ ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી દીધી હતી

Advertisement

Share

Related posts

ઝઘડિયા ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનના ઉપ-પ્રમુખ તરીકે રાજેશભાઈ નાહતાની વરણી

ProudOfGujarat

લીંબડી શાળા નં. 10 મા એન્યુલ ફંકશન અને વિદાય સમારોહ યોજાયો.

ProudOfGujarat

સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાઇક ચોરીને અંજામ આપતા કોટડા ગેંગના બે મુખ્ય આરોપીઓને ચોરીની 23 બાઇકો સાથે ઝડપ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!