Proud of Gujarat
GujaratFeaturedINDIA

વલસાડ જીલ્લા ટ્રાફિક પીએસઆઈ અને લોક ચાહના સાથે પોતાની ઈમાનદારી પૂર્વક ફરજ નિભાવતા પીએસઆઈ જે.આઈ.પરમાર જાણૌ વધુ

Share

 

(કાર્તિક બાવીશી )વલસાડ જીલ્લામાં ટ્રાફિકનું દૂષણ ખુબજ મોટી માત્રમાં હતું પણ વલસાડ જીલ્લા પીએસઆઈ જે.આઈ.પરમાર આવતા ટ્રાફિકનો પ્રશ્ન “સ્પીડરૂપી “દૂર થયો વલસાડ જીલ્લામાં અનેક જીઆઈડીસી ,નેશનલ હાઈવે,શહેરનો ટ્રાફિક તેને દૂર કરવોએ મોટો પ્રશ્ન હતો પણ તેને ચાણક્ય બુધ્ધિથી દૂર કરી શકાય તે કામ વલસાડ જીલ્લા પીએસઆઈ જે.આઈ.પરમારે કરી બતાવ્યું વલસાડ જીલ્લા અધિક્ષક સુનિલ જોષી એક મસ્ત અધિકારી છે લોકોના પ્રશ્નો તેના માટે સર્વોચ્ચ છે ને તેના માર્ગદર્શન નીચે કામ કરવું તે પણ એક સારી વાત છે જીલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન અને જીલ્લા ટ્રાફિક પી.એસ.આઈની મહેનત પોલીસ દ્વારા સુંદર ફરજ એ લોકોએ પણ આવકારી છે પીએસઆઈ જે.આઈ.પરમાર હંમેશા પોતાની ફરજ પ્રત્યે વફાદાર છે કોઈ પણ માથાભારે હોઈ કે લાગવક હોઈ તેને તે કાયદાના મેમાથી જ જવાબ આપે છે આવા કર્મચારીને લોકોએ પણ આવકાર આપ્યો છે

Advertisement

Share

Related posts

મંત્રી પદમાં સામેલ થવા માટે અલ્પેશ, હાર્દિક અને રીવાબા પર સસ્પેન્સ, ફોન નથી આવ્યો એ વિશે શું કહ્યું?

ProudOfGujarat

બરોડા બીએનપી પારિબા મ્યુચ્યુઅલ ફંડે બરોડા બીએનપી પારિબા ગોલ્ડ ઇટીએફ ફંડ ઓફ ફંડ્સ એનએફઓ લોન્ચ કર્યો

ProudOfGujarat

ઝાડેશ્વર ચોકડી પાસે ટ્રકની ટક્કરે અનુપમ રસાયણ કંપનીની બસના ચાલકનું મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!