Proud of Gujarat
GujaratFeaturedINDIA

પૂરની સ્થિતિ વચ્ચે આફતગ્રસ્ત વિસ્તારોમાં જવા કેબિનેટ મંત્રીઓને રૂપાણીનો આદેશ

Share

 

(કાર્તિક બાવીશી )ગુજરાતમાં ભારે વરસાદના પગલે રાજ્યના વહીવટી તંત્રને આદેશ આપવામાં આવ્યા છે. ખાસ કરીને આફતના સમયે ઊર્જા, મહેસૂલ, શહેરી વિકાસ, હોમ, આરોગ્ય, માર્ગ-મકાન અને પંચાયત વિભાગના અધિકારીઓને રાહત કાર્યમાં જોડી દેવામાં આવ્યા છે. રાજ્યના મંત્રીમંડળના સભ્યોને પણ આફતગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આદેશ કર્યા છે.

Advertisement

Share

Related posts

આમોદ ખાતે ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત.એકને ગંભીર ઇજા…

ProudOfGujarat

નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી દ્વારા ધારીખેડામાં શેરડી પીલાણનો પ્રારંભ કરાયો.

ProudOfGujarat

રાજપીપલા : આજની સરદાર સરોવર-નર્મદા ડેમની જળ સપાટી બપોરે ૧૨-૦૦ કલાકે ૧૩૮.૨૬ મીટરે નોંધાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!