Proud of Gujarat
GujaratFeaturedINDIA

વિરમગામ શહેરમાં સ્વ.નાગરભાઇ મીસ્ત્રી ના સ્મરણાર્થે શ્રઘ્ઘાંજલી ભજન સંતવાણી નુ આયોજન…

Share

પીયૂષ ગજ્જર રિપોર્ટર વિરમગામ.

વિરમગામ શહેરના યુવા પત્રકાર પીયૂષ ગજ્જર (વડગામા) ના પિતાશ્રી સ્વ.નાગરભાઇ જગજીવનભાઇ મિસ્ત્રી(વડગામા) નું દેવપોઢી એકાદશી તારીખઃ-23/07/2018 ને, સોમવારના રોજ લાંબી માંદગી બાદ દુઃખદ નિધન થયુ હતુ. તેઓને શ્રઘ્ઘાંજલી અર્પણ કરવા તા-2/8/2018 ના રોજ રાત્રે 9:00 કલાકે તેમણા નિવાસ સ્થાને ઇન્દ્રરેસીડેન્સી,મુનસર રોડ,ખોડીયાર મંદિર સામે વિરમગામ શ્રઘ્ઘાંજલી ભજન સંતવાણી નુ આયોજન કરવામાં આવ્યું છે.જેમા વિરમગામ ના લોક ગાયક નરેશદાન ગઢવી,દશરથ ઠાકોર ,ગોવિંદ-ગોપાલ સાઘુ(બાળ કલાકાર) સહિત ના નામી-અનામી ભજન આરાઘકો દ્વારા   ભજન સંતવાણી દ્વારા શ્રઘ્ઘાંજલી આપવામાં આપશે.
 
Advertisement

Share

Related posts

માંગરોળ : ઝંખવાવના મામા ફળિયામાં બાળકને ઝેરી સાપે ડંખ મારતા મોત થયું

ProudOfGujarat

ભરૂચ એસ.ઓ.જી પોલીસે નવી મુંબઈથી અપહરણ કરાયેલ બાળકને મુક્ત કરાવી અપહરણ કરનાર પતિ-પત્નીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ProudOfGujarat

ભરૂચ : આ ટ્રાફિકજામમાંથી કયારે મુક્તિ મળશે, ગોલ્ડન બ્રિજ પર ટ્રાફિકનાં કારણે અનેક વાહનો અટવાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!