Proud of Gujarat
UncategorizedFeaturedGujaratINDIA

ભરુચ જીલ્લાના ઝધડીયામાં આવેલ જી.આઇ.ડી.સી. માં આવેલ કંપનીઓમાંથી ચોરી થયેલા વાલ્વ સાથે દીવાગામેથી ચોરને પોલીસે ઝડપી લીધો હતો.

Share

જીલ્લાના ઝધડીયા GIDC માં આવેલી કંપનીઓમાં પાઇપ જોઇન્ટના વાલ્વની ચોરી થઇ હોવાની જાણ વડોદરા આર.આર.એલ. ને થતાં પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરતાં ચોરી કરેલા વાલ્વ અંકલેશ્વરનાં નવાદીવા ગામે રહેતો કડકયા ઉર્ફે રમેશ પરશિંગ કટારાએ છુપાવી રાખ્યા હોવાની બાતમી મળતા પોલીસે નવદિવા ગામે રમેશના ધરે રેડ કરતાં તેને પલંગ નીચે તેમજ અન્ય જગ્યાએ છુપાવી રાખેલા બે વાલ્વ જેની બજાર કિંમત રૂ.50,000 નાં મળી આવતા તેને વાલ્વના બિલ અંગે પૂછતાં તેને બિલ નહીં રજૂ કરતાં આ વાલ્વ ચોરી અથવા છળકપટથી મિલવાયા હોવાનું બહાર આવતા પોલીસે મુદ્દામાલ સાથે રમેશ કટારાની સી.આઇ.પી.સી. 102 મુજબ અટક કરી અંકલેશ્વર શહેર પોલીસને સોંપવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકા વાંકલ ખાતે એક વાંદરો વિજડીપી ના તાર સાથે ચોંટી જતા સ્થળ પર મૃત્યુ પામ્યો.

ProudOfGujarat

રાજપીપલા : અનુસૂચિત જનજાતિના જાતિ પ્રમાણપત્રોની ખરાઇ કરવા માટે ગાંધીનગર ખાતે વિભાગીય વિશ્લેષણ કચેરીનો શુભારંભ : મનસુખભાઇ વસાવાની લડાઈની આખરે જીત.

ProudOfGujarat

રાજપીપળા : ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક પર છુટા કરેલ કર્મચારીઓને ફરીથી નોકરી પર લેવા બાબત રજુઆત કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!