Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાના કંચન પરી ગામેથી ત્રણ વર્ષની માદા દીપડી પાંજરે પુરાઇ.

Share

ઝઘડીયા તાલુકાનું કંચન પરી ગામથી ત્રણ વર્ષની માદા દીપડીને પાંજરે પુરવામાં ઝઘડીયા વન વિભાગને રાત-દિવસની જહેમત બાદ વધુ એક દિપડાને પાંજરે પુરવા સફળતા મળી. ઝઘડીયા રેન્જના રાજપારડી રાઉન્ડ સ્ટાફને આજુબાજુ ગામલોકો તથા ખેતી કરતા ખેડૂતોએ વન વિભાગની કામગીરીને બિરદાવી છે

Advertisement

Share

Related posts

નડિયાદ પાસે અરેરામા એક મકાન અને ગોડાઉનમાં તસ્કરોનો હાથફેરો

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લીંબડી શ્રી જીએસ કુમાર વિદ્યાલય ખાતે આજે વિદ્યાર્થીઓના કોરોના RTPCR ટેસ્ટ કરાયા

ProudOfGujarat

લીંબડી તાલુકામાં આજે વધુ પાંચ કેસ કોરોના પોઝિટિવ આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!