Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ જિલ્લા સહિત ગોધરામાં ઉનાળાની શરૂઆતમાં વાતાવરણમાં અચાનક પલટો.

Share

ઉનાળાની શરૂઆત થઈ રહી છે ત્યારે આજે સવારે અચાનક વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને પંચમહાલ જિલ્લામાં અંશત: વાદળછાયું વાતાવરણ છવાયું હતું જોકે થોડીવારમાં વાદળો વિખેરાઈ ગયા હતા જેને લઈ લોકોએ રાહત અનુભવી હતી. ઉનાળાની શરૂઆતમાં સૂર્યનારાયણને વાદળોએ ઢાંકી દેતા વાતાવરણ ધૂંધળું બન્યું હતું જેને કારણે ગરમીથી લોકોએ થોડી રાહત અનુભવી હતી જોકે વાતાવરણમાં પલટો અને આકાશમાં વાદળોના કારણે કમોસમી વરસાદની કોઈ શક્યતા નથી તેથી ઉનાળું ખેતીપાકને નુકસાની પણ કોઈ ભીતિ નથી અંશત: વાદળછાયા વાતાવરણ વચ્ચે લોકોએ રાહત અનુભવી હતી.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ભરૂચ : નેશનલ હાઇવે પર અજાણ્યા વાહને ટેમ્પાને ટક્કર મારતા એક ઇસમનું કરૂણ મોત નિપજયુ.

ProudOfGujarat

ભરૂચના વાલિયા પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સસ્પેન્ડ કરાયેલ ક્રાઇમ રાઇટર હેડ સામે વધુ એક ગુનો નોંધાયો

ProudOfGujarat

અંકલેશ્વર : શહેર પોલીસ દ્વારા લાખો રૂપિયાના કબ્જે કરેલ વાહનોનો આખરે નિકાલ ક્યારે આવશે…?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!