Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં હનુમાન જયંતીની ઉત્સાભેર ઉજવણી કરાઇ.

Share

નડિયાદ બસ સ્ટેન્ડ પાસે આવેલ ભીડ ભંજન હનુમાનજી મંદિરમાં આજે હનુમાન જયંતી નિમિતે અન્નકૂટ ભોગ લગાવા આવ્યું હતું. છેલ્લા સાત દિવસથી ધાર્મિક મહોત્સવનું આયોજન કરેલ છે. જેમાં હનુમાન ચાલીસા, અનુષ્ઠાન તથા કથા અને આજે હનુમાન જયંતીના દિવસે સવારથી જ પૂજા અર્ચના બાદ સાંજે સમૂહ સુંદરકાંડ પાઠનું આયોજન તથા મહાઆરતી કરાશે. આ ઉપરાંત પીજ ભાગોળ ખાતે આવેલ હનુમાનજી મંદિરમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરેલ છે. નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં ભક્તોએ હનુમાન જયંતિની ઉજવણી કરી હતી.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

સુરતનાં એક જવેલર્સએ ડોનાલ્ડ ટ્રમ્પના આગમનને લઇ ખાસ સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનિયમની નોટો તૈયાર કરી.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામની પ્રાથમિક શાળામાં વાર્ષિક ઉત્સવ ઉજવાયો.

ProudOfGujarat

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ની કલમ ૧૬૩ અન્વયે જાહેરનામું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!