Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર આંબોલી રોડ પાસે આવેલ સરસ્વતી પાર્ક સોસાયટીમાં પશુ પ્રાણીઓને હત્યા કરવાનું કતલખાનું ઝડપાયુ.

Share

અંકલેશ્વરના અંબોલી રોડ ઓર આવેલ સરસ્વતી પાર્ક સોસાયટી પાસે આજે ગૌરક્ષકો અને પોલીસની ટીમોએ દરોડા પાડતા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા, જ્યાં નજીકમાં જ પશુઓની કતલ કરી તેને વેચાણ કરાતું હોવાનું સામે આવ્યું છે, હાલમાં ગૌરક્ષકો અને પોલીસે ઘટના સ્થળ ઉપર જઈ મૃતક હાલતમાં પડેલ પશુનો કબજો મેળવી વધુ તપાસ આરંભી છે.

મહત્વની બાબત છે કે પોલીસ અને ગૌરક્ષકો ઘટનાસ્થળ ઉપર પહોંચે તે પહેલા જ પશુઓના કતલ કરતા ખાટકીઓ ઘટના સ્થળ ઉપરથી ફરાર થયા હતા જે બાદ પોલીસે અને ગૌરક્ષકો એ સ્થળ પરથી મૃત પશુઓના માસના સેમ્પલ લઇ તેને તપાસણી અર્થે મોકલવાની કવાયત હાથધરી હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

હારુન પટેલ : ભરૂચ


Share

Related posts

હાલોલ ખાતે રથયાત્રા પૂર્વે તડામાર તૈયારીઓ….

ProudOfGujarat

ભરૂચ : નબીપુર ખાતે આવેલી સાર્વજનિક હોસ્પિટલને ૧૪ દિવસ બંધ કરવાનો નિર્ણય લેવાયો.

ProudOfGujarat

ઝઘડીયાના માલીપીપર ગામે સિલિકા પ્લાન્ટના સિક્યુરિટી ગાર્ડ પર બે ઇસમોનો હુમલો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!