Proud of Gujarat
FeaturedGujaratINDIA

CELEBRATING UNITY THROUGH SPORTS અંર્તગત અંકલેશ્વર ખાતે ૩૬ માં નેશનલ ગેમ્સ કાર્યક્રમની ઉજવણી કરાઈ.

Share

૩૬ માં નેશનલ ગેમ્સની ગુજરાત યજમાની કરી રહ્યું છે ત્યારે આ ઉજવણીમાં વિદ્યાર્થીઓમાં રમત-ગમત પ્રત્યે રૂચિ કેળવાય અને વિવિધ રમતોમાં તેઓ વધુમાં વધુ ભાગ લે તેવા હેતુસર CELEBRATING UNITY THROUGH SPORTS અંર્તગત શારદાભવન, અંકલેશ્વર ખાતે પ્રાંત અધિકારી નૈતિકા પટેલ અંકલેશ્વરના અધ્યક્ષસ્થાને કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. મહાનુભાવો દ્વારા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય થકી કરવામાં આવી હતી.

અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ વિનયભાઈ વસાવા તથા મામલતદાર કરણસિંહ રાજપૂત અંકલેશ્વર, ભરૂચ જિલ્લા શિક્ષણા અધિકારી, તથા તાલુકાના પદાધિકારીઓ તેમજ છાત્રો ઉપસ્થિત રહ્યાં હતાં.

Advertisement

Share

Related posts

નેત્રંગ : ચાસવડ ડેરીએ ૮૦૦૦ જેટલા દુધ-ઉત્પાદકોને માસ્ક અને એજન્ટોને સેનીટાઇઝરનું વિતરણ કર્યું.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે પ્રધાનમંત્રીનો સ્વસહાયતા જુથોના મહિલા સભ્યો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

દહેજના લખીગામની રોહા ડાઇકેમ કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગતાં અફરાતફરીનો માહોલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!