Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : ઝઘડિયાના શિયાલી ગામે મહાશિવરાત્રી નિમિત્તે બર્ફાની બાબા અમરનાથ શિવલિંગ દર્શન માટે ખુલ્લું મુકાશે

Share

ઝઘડિયા તાલુકાના શિયાલી ગામે મહા શિવરાત્રી પર્વ નિમિત્તે દિવ્ય સ્વરૂપ બર્ફાની બાબા અમરનાથ બરફ શિવલિંગ દર્શન માટે ખુલ્લું મુકાશે. માંગરોળ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના શિવભક્તો માટે શિયાલી ગામનું બર્ફાની બાબા શિવલિંગ શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે જેથી શિવ દર્શન માટે મોટી સંખ્યામાં શિવભક્તો શિયાલી ખાતે ઉમટી પડે છે અને બર્ફાની બાબા શિવલિંગ દર્શનનો અનેરો લાભ લેતા હોય છે ચાલુ વર્ષે તારીખ 18 ફેબ્રુઆરી મહાવદ તેરસ અને શનિવારના રોજ આ પર્વની ઉજવણી થઈ રહી છે.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

આરોગ્ય શાખાના કર્મચારી મંડળ દ્વારા સુરત કલેકટર, ડી.ડી.ઓ અને સી.ડી.એચ.ઓ ને ત્રણ માંગને લઈ આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

કોવિડ-૧૯ ની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને જિલ્લામાં ખેલાડીઓ અને જાહેર જનતા માટે રમતો અને સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ હાલ પુરતા બંધ રખાયા

ProudOfGujarat

અંકલેશ્વરના નોબલ માર્કેટ ખાતે પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગથી અફરાતફરી સર્જાઈ, સદનસીબે કોઈ જાનહાની નહિ.!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!