Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ગરૂડેશ્વર ખાતે નર્મદા નદીના તટે સ્વચ્છતા અભિયાન યોજાયું

Share

મળતી માહિતી મુજબ નર્મદા જીલ્લાના ગરૂડેશ્વર ગામે નર્મદા આદિના તટે સાફ સફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના સરપંચ શ્રી બાબુભાઈ વસાવા દયાનંદ આશ્રમ શાળાના બાળકો, શિક્ષક તેમજ માધવદાસજી મહારાજ જોડાયા હતા નદીની આસપાસ સફાઈ કરી સમગ્ર ગંદકીને દૂર કરવામાં આવી હતી. ” સ્વચ્છતા ત્યાં પ્રભુતા ” નાં સિદ્ધાંતને સર કરી પુર જોશમાં સ્વચ્છતા ઝુંબેશ ચાલી હતી તેમજ સૌ ગ્રામજનો પણ ઉત્સાહ સાથે આ કાર્યક્રમમાં જોડાયા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચનાં દેત્રાલ ગામ ખાતે મંદિરના ટ્રસ્ટની માલિકીની જગ્યામાં અન્ય બાંધકામ કરાતા આવેદનપત્ર પાઠવાયુ.

ProudOfGujarat

ઝઘડિયા : રાજપારડીના ખેડૂતોએ સિલિકા પ્લાન્ટસનું પ્રદુષિત પાણી અટકાવવા કરી માંગ.

ProudOfGujarat

Island Time: Ulla Johnson Shares Her Travel Diary From Greece

admin
error: Content is protected !!