Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીનાં આચાર્યપા વિસ્તારમાં ગણેશજીની મહા આરતી સાથે 151 જાતના અન્નકૂટનો ભોગ લગાવાયો

Share

આજે જ્યારે ગજાનંદ ગણેશજીનો વિસર્જનનો દિવસ હોય ત્યારે લીબડી આચાર્યપા વિસ્તારમાં યુવાનો દ્વારા ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરેલ હતી ત્યારે આજે વિસર્જન પહેલા મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 151 પ્રકારના શ્રી ગજાનંદ ગણેશજીને અન્નકૂટ ધરાવવામાં આવ્યા હતા ત્યારે આ મૂર્તિનું આયોજન સંપૂર્ણ આચાર્યપાના યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે આજે સાંજ આ ગણેશજીની મૂર્તિનુ વિસર્જન કરવામાં આવશે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

वराइटी मैगज़ीन ने दीपिका पादुकोण को अंतर्राष्ट्रीय महिला प्रभाव रिपोर्ट में किया शामिल!

ProudOfGujarat

રીક્ષા ચાલકોને મદદ માટે તંત્રનો માંગ્યો સહારો, ભરૂચમાં રીક્ષા એસોસિએશનનાં નેજા હેઠળ આવેદનપત્ર પાઠવી કરાઈ રજુઆત.

ProudOfGujarat

પરીશ્રમ ફાર્મ એન્ડ નર્સરી મોરીયાણામાં રોટવિલર પાળેલ કૂતરાનું દીપડાએ કર્યું મારણ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!