Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ભરૂચ ના પાલેજ નજીક આવેલ વરેડિયા ગામ પાસે પૂરપાટ ઝડપી જતી એક કર રેલીંગ તોડી ભૂખી ખાડી માં ખાબકતા બે લોકો ના ઘટના સ્થળ પર કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા

Share

::-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ આજ રોજ બપોર ના સમયે ભરૂચ જીલ્લા ના પાલેજ નજીક નેશનલ હાઇવે ૮ પર આવેલા વરેડિયા ગામ પાસે ની ભૂખી ખાડી માં કાર ખાબકતા સર્જાયેલ અકસ્માત માં બે લોકો ના મોત થયા હતા ……
એકા એક ભૂખી ખાડી માં કાર ખાબકતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માત ની ઘટના ના પગલે ઉપસ્થીત લોકો ના  ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો ..જયારે ઘટના સ્થળે જ મૃત્યુ પામેલા લોકો ને પાલેજ રેફરલ હોસ્પિટલ  ખાતે ખસેડવામાં આવ્યા હતા જયારે સમગ્ર બનાવ અંગે ની જાણ પાલેજ પોલીસ મથક માં થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી…….
(હારૂન પટેલ)

Share

Related posts

ભરૂચ : ખેડૂત બચાવો દેશ બચાવો અભિયાન હેઠળ પાલેજમાં કોંગ્રેસનો સંવાદ.

ProudOfGujarat

પાટણ જિલ્લામાં શિયાળાની ઋતુમા ઠંડીનો ચમકારો, ઘઉં સહિતના કેટલાક પાકો પર તેની અસર જોવા મળી

ProudOfGujarat

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે માનસિક સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે ઉદ્યોગની પ્રથમ એઆઈ-સંચાલિત ડિજિટલ કેમ્પેઈન ‘ક્લેઈમ યોર કાલ્મ’ શરૂ કરી

ProudOfGujarat
error: Content is protected !!