Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

અંકલેશ્વર તાલુકાનાં સજોદ ગામના જયંતિભાઈ આહીર બી.એસ.એફમાંથી નિવૃત થઈ વતન પરત ફરતા રેલ્વે સ્ટેશન ખાતે તેઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું

Share

અંકલેશ્વર તાલુકાનાં સજોદ ગામના જયંતિભાઈ આહીર બી.એસ.એફમાંથી નિવૃત થઈ વતન પરત ફરતા રેલ્વે સ્ટેશન ખાતે તેઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું

અંકલેશ્વર તાલુકાનાં સજોદ ગામમાં રહેતા જયંતિભાઈ ડાહ્યાભાઇ આહીરએ વર્ષ-1999માં આર્મી જોઇન કરી હતી જેઓ રાજસ્થાન કાશ્મીર ગુજરાત મેઘાલય બાંગ્લાદેશ બોર્ડર પંજાબ સહિતના રાજ્યોમાં તેઓએ સેવા ઓ આપી છે જેવો આજે 25 વર્ષે નિવૃત થતાં આજરોજ વતન પરત ફરતા અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ખાતે પાલિકાના કારોબારી ચેરમેન નિલેષ પટેલ આહિર સમાજના પ્રમુખ ડાહ્યાભાઈ આહિર સહિત આહિર સમાજના કારોબારી સભ્ય અને ખૂબ જ મોટી સંખ્યામાં આહીર સમાજના ભાઈ બહેનો અને પરિવારજનો સહિત ગ્રામજનોએ તેઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું.જે બાદ તેઓ ખુલ્લી જીપમાં સવાર થઈ પોતાના વતન જવા રવાના થયા હતા.

Advertisement

Share

Related posts

ટ્રેન વ્યવહાર ખોરવાતાં નવસારી અને બીલીમોરા સ્ટેશને મુસાફરો અટવાયા, સંસ્થાઓ આવી મદદે

ProudOfGujarat

ભરૂચ : આહીર સમાજની શ્રદ્ધાનું પ્રતિક તવરા પાંચ દેવી મંદિર આવતીકાલથી ખુલ્લુ મૂકાતા દર્શનાર્થીઓમાં હર્ષની લાગણી.

ProudOfGujarat

વડાપ્રધાન મોદી આવતીકાલે સાબરમતી નદી પર પ્રતિષ્ઠિત ફૂટ ઓવરબ્રિજનું ઈ-ઉદ્ઘાટન કરશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!