Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કડોદરા ગામે યુપીએલ કંપની 5 ગરીબો માટે મકાનો બનાવશે

Share

ભરૂચ.
કડોદરા ગામે યુપીએલ કંપની દ્વારા સીએસઆર હેઠળ થોડા થોડા સમયે વિકાસના કામો કરવામાં આવે છે. ઉપરાંત ગ્રામજનોને ઉપયોગી આયોજન કરાય છે. દરમિયાનમાં ગામના આદિવાસી વિસ્તારમાં  5 ગરીબ પરિવારો માટે નવા મકાનો બનાવવાનું નક્કી કરવામાં આવ્યુ છે. જેના ભાગરૂપે કડોદરા ગામે આદિવાસી વિસ્તારમાં નવા બનનારા મકાનોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રામ પંચાયત સરપંચ યોગેશસિંહ ગોહિલ,  ભાજપ મહામંત્રી ફતેસિંહ ગોહિલ અને કાલિદાસ કાકા અને યુપીએલ થી સીએસઆર ડિપાર્ટમેંટ ના સાહેબ રમેશભાઈ ડાભી તથા ગામ ના લાભાર્થી હાજર રહ્યાં હતાં.

Share

Related posts

ભરૂચ જૂની સિવિલ પાસે આવેલ મંદિરમાં ખોડિયાર જયંતિની કરાઇ ઉજવણી.

ProudOfGujarat

આજ રોજ ભરૂચ શહેરનાં ભૃગુરૂષીની પાવનધરા પર આચાર્ય જયેન્દ્ર સરસ્વતી મહારાજને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી…

ProudOfGujarat

ઝઘડિયાના વાઘપુરા નજીક એસટી બસ અને ઈકો કાર સામસામે ભટકાતા કાર સવાર બેના મોત અન્ય બે ગંભીર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!