Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

લશ્‍કરમાં ભરતી પહેલાં પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ યોજાશે

Share

મે-૨૦૧૮ માં ગોધરા ખાતે લશ્‍કરી ભરતી મેળો યોજાનાર છે. આ યોજના અન્‍વયે ભરૂચ જિલ્લામાં નિઃશુલ્‍ક તાલીમ વર્ગ યોજાશે. આ તાલીમમાં જોડાવા માટે ધો-૧૦ પાસ, શારિરીક ક્ષમતા ધરાવતા તથા ૨૨ વર્ષની વય જુથના પુરૂષ યુવાનો અરજી કરી શકે છે. ઇચ્‍છુક ઉમેદવારોએ રોજગાર વિનિયમ કચેરી – ભરૂચ ખાતેથી ચાલુ કામકાજના દિવસોએ કચેરી સમય દરમ્‍યાનમાં રૂબરૂમાં અરજી પત્રકનો નમુનો મેળવી કચેરીના મોડેલ કેરીયર સેન્‍ટર – જિલ્લા રોજગાર વિનિમય કચેરી બ્‍લોક એ ગ્રાઉન્‍ડ ફલોર, આયોજન ભવનની પાછળ, જુની કલેક્‍ટર કચેરી સંકુલ ભરૂચનો સંપર્ક કરવા રોજગાર અધિકારી(જન) – ભરૂચે જણાવ્‍યું છે.

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકાના હરિપુરા ગામે નજીવી બાબતે એક ઈસમને માર મારી ધમકી આપવામાં આવી.

ProudOfGujarat

વરના હુસૈને તેની આગામી ફિલ્મ “દિલ બિલ” માટે તેનું શૂટ પૂર્ણ કર્યું.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા રાયફલ એસોસિયેશન દ્વારા 5 મી ઓપન ભરૂચ ડિસ્ટ્રિક્ટ શુટિંગ ચેમ્પિનશિપનું આયોજન કરાયું.

ProudOfGujarat
error: Content is protected !!