Proud of Gujarat
bharuchEducationFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ફિલાટેક્ષ ઈન્ડિયા લિમિટેડનાં સૌજન્ય સંયુકત ઉપક્રમે બામસેફ, ઇન્સાફ, બીએમજી દ્વારા નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો

Share

ભરૂચ.

શિક્ષણ ની પરબ કાર્યક્રમ અન્વયે બામસેફ-ઈન્સાફ – બી.એમ.જી સંગઠન તથા ફિલાટેક્ષ ઈન્ડિયા લિમિટેડ સૌજન્ય તથા અધિકારીઓ ના સહયોગ થી દ્વારા ગરીબ વિદ્યાર્થીઓ ને શૈક્ષણિક કાર્ય માં મદદરૂપ થવા કિસનાડ ગામ માં વિદ્યાર્થીઓ ને શૈક્ષણિક સામગ્રી વિતરણ કરવામાં આવી હતી જેમાં સ્કૂલ વિદ્યાર્થીની દ્વારા સ્વાગત ગીત કાર્યક્રમ ની શરૂઆત કરી હતી તેમજ આ પ્રસંગે મા. મોહનભાઈ પરમાર રાષ્ટ્રીય અધ્યક્ષ ઈન્સાફ, મા. બહેચરભાઈ રાઠોડ બામસેફ પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ, મા. સુનિલભાઈ પટેલ કિસનાડ ગામ ના આગેવાન, મા. અશોકભાઈ પાટણવાડિયા ઉપસરપંચ કિસનાડ, મા.વિઠ્ઠલભાઈ પરમાર, મા.અશોકભાઈ પરમાર, મા.વિશ્રામભાઈ સોલંકી, મા. વિનયભાઈ સોલંકી, મા. મગનભાઈ પરમાર, પ્રાથમિક શાળા આચાર્ય પ્રિતીબેન રાણા,મા. કલ્પેશભાઈ ચૌહાણ તથા ગામ ના આગેવાન ભાઈ – બહેનો ઉપસ્થિત રહ્યા હતા.*

Advertisement

Share

Related posts

ભરૂચ-અંકલેશ્વર માર્ગ પર પોલીસનો સપાટો – રોંગ સાઈડ અને ઓવર સ્પીડમાં આવતા વાહનો સામે તવાઈ બોલાવી

ProudOfGujarat

આમોદ ટાઉનમાં શનિવારે સવારના 8 વાગ્યેથી બપોરના 2 વાગ્યા સુધી વીજકાપ રહેશે

ProudOfGujarat

ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સૌથી પહેલો વરસાદ આ તારીખે પડશે, હવામાન વિભાગની આગાહી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!