Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

સુરત નવસારી બજાર પાસે મંદિરના પૂજારીએ ત્રણ બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય નો કિસ્સો સામે આવ્યો

Share

(તલ્હા ચાંદિવાલા, સુરત)

ચોકલેટ અને પંતગ ની લાલચ આપી કૃત્ય કરતો હોવાની  ફરિયાદ અઠવા પોલીસ મથકમાં નોંધાવી છે

Advertisement

નવસારી બજાર પાસેના મંદીરના પુજારી ની હેવાનિયત નો કિસ્સો સામે આવયો છે. 9 થી 10 વર્ષના બાળકોને  ચોકલેટ પતંગ આપવાની લાલચે સૃષ્ટિ વિરૂધ્ધ ગુનો આચરતો હતો આ ગુનાના સંદર્ભે અઠવા પોલીસ મથકે પૂજારી વીરમુનિ શિવાલય પાંડે સામે ફરિયાદ નોંધાવી છે આ પૂજારી નાના નાના બાળકોને ચોકલેટ આપવાના બહાને બોલાવી શારીરિક અડપલાની સાથે સૃષ્ટિવિરુદ્ધ નો ગુનો કરતો હોવાનો આક્ષેપો કરાયા છે ફરિયાદને પગલે અઠવા  પોલીસે ત્રણ બાળકોને મેડિકલ ચેકઅપ કરાવવા સિવિલ હોસ્પિટલ મોકલ્યા હતા અને પૂજારીની ધરપકડ કરી પૂછપરછ કરાઈ રહી હોવાનું જાણવા મળ્યું છે હાલ પોલીસ આ કૃત્યમાં આરોપીની સઘન પૂછપરછ કરી રહી છે.

 

 

 


Share

Related posts

*વિશ્વ પૃથ્વી દિવસ ના થોડા ક જ કલાકો પેહલા ભરૂચ જિલ્લા માં ભૂકંપ નો આંચકો પ્રજા ને ચેતવણી સમાન* *પર્યાવરણ સાથે ચેડાં કરવા ચિંતાજનક*

ProudOfGujarat

અંકલેશ્વર : લિમ્બચીયા સમાજ દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલ લોકો માટે હવન કરાયું.

ProudOfGujarat

રાજપીપલા કલેક્ટરાલય ખાતે મિશન ઇન્દ્રધનુષ, કૃમિનાશક દિવસ અને વિટામીન-A ના આયોજન અંગેની બેઠક યોજાઇ.

ProudOfGujarat
error: Content is protected !!