Proud of Gujarat
bharuchdharm-bhaktiFeaturedGENERAL NEWSGujaratINDIAinternationalUncategorized

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે માતા શીતળા સાતમ ની ઉજવણી કરવામાં આવી.

Share

ભરૂચ

ભરૂચ જિલ્લાના માંગરોળ તાલુકામાં વાંકલ ખાતે હનુમાનજી મંદિર ના પટાંગણ માં શીતળા માતાજીના પૂજા અર્ચના કરવામાં આવી હતી. ભારતીય સંસ્કૃતિ ની ધાર્મિક માન્યતા અનુસાર એક દિવસ આગળ રાંધણ છઠ્ઠ ના દિવસે વિવિધ જાતના પકવાનો બનાવી દેવા માં આવે છે. શીતળા સાતમ ના દિવસે ઠંડુ ખાવાની પ્રથા છે. આજે ઘરમાં ચૂલો પણ સળગાવતા નથી. ઠંડુ ખાવાની પ્રથા વર્ષો જૂની છે. આજે સ્ત્રી ઓ ને ભોજન ના બનાવવાનું હોવાથી ફળિયા ની મહિલાઓ એક જગ્યા ભેગી થઈ શીતળા માતા ની કથા, વાર્તા ઓ નું પઠન કરે છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા કલેકટરે ભાડાના મકાન માં રહેતા પરિવારોને આપી રાહત, એક મહિનાનું ભાડું મકાન માલિક ને નિરાંતે આપવાની રાહત આપતું જાહેરનામું બહાર પાડ્યું.

ProudOfGujarat

શુક્લતીર્થ મેળામાં પરમિશન નહીં મળતાં ચકડોળવાળા ચકડોળે ચઢ્યાં

ProudOfGujarat

આમોદની સ્વામિનારાયણ સ્કૂલ ખાતે ૭૪ મો તાલુકા કક્ષાનો વન મહોત્સવ ઉજવાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!