Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર તાલુકાના કોંગ્રેસ સમિતિ દ્વારા રાશનકાર્ડ ધારકોને તંત્ર દ્વારા નોટીસ ફટકારવામાં આવતા મામલતદાર કચેરી ખાતે એક આવેદનપત્ર પાઠવ્યું હતું.

Share

ભરૂચ

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તંત્ર દ્વારા રાશનકાર્ડ ધારકોને નોટીસ ફટકારવામાં આવી રહી છે અને અનાજ મેળવવા પાત્રતા ચકાસવામાં આવી રહી છે જેનો કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે ત્યારે આજરોજ અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રભાતજીનથી મામલતદાર કચેરી કરણસિંહ રાજપૂતને કાર્યકારી પ્રમુખ સંજયસિંહ રાજ સહિતના આગેવાનોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું.જેમાં જણાવ્યા અનુસાર જો સરકાર ગરીબ અને આદિવાસી પરિવારોના NFSA હેઠળના હક્કોને સુરક્ષિત રાખવા તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ શહેરના શક્તિનાથ સર્કલ પાસે સ્પિડમાં દોડતા ડમ્પરે મોપેડને ટક્કર મારી

ProudOfGujarat

ઝઘડીયાના રૂંઢ ગામે દિપડાએ વાછરડા પર હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી.

ProudOfGujarat

ભરૂચ : સબજેલમાં ગાંધી જયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!