Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર મહાવીર ટર્નિંગથી સ્ટેશન સુધી ખરાબ રસ્તામાં કારણે ટ્રાફિકજામની સમસ્યા ઉદભવી હતી.

Share

બિસ્માર માર્ગ અને ખાડોને પગલે અંકલેશ્વરના વિવિધ માર્ગો ઉપર ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વકરી કરી છે.જેને કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.અને સમય સાથે ઇંધણનો પણ બગાડ થઈ રહ્યો છે.ત્યારે આજરોજ અંકલેશ્વર મહાવીર ટર્નિંગથી સ્ટેશન સુધી ખરાબ રસ્તામાં કારણે ટ્રાફિકજામની સમસ્યા ઉદભવી હતી.જેને લઈ વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. રોજેરોજ ટ્રાફિકની સમસ્યાનો સામનો કરતા વાહનચાલકો રોષે જોવા મળ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છેકે તંત્ર યોગ્ય પગલાં ભરે તે અત્યંત જરૂરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ ના સ્ટેશન રોડ પર આવેલ સુપર માર્કેટ પાસે પાણીની લાઈન ફાટી જતા મુખ્ય માર્ગ ઉપર જ પાણીનો બગાડ જોવા મળ્યો

ProudOfGujarat

ભરૂચ : નેશનલ હાઈવે પરથી દારૂની હેરફેર કરતા બે આરોપીઓને ઝડપી પાડતી સી ડિવિઝન પોલીસ.

ProudOfGujarat

ખેડૂત નેતા રાકેશ ટીકૈટની ગુજરાત મુલાકાત પહેલા, ખેડૂત સંવાદ કેવડિયામાં કરવા ધારાસભ્યની માંગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!