Proud of Gujarat
bharuchEducationFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરના શારદા ભવન ખાતે ભરૂચ-સુરત જિલ્લા કક્ષાનો ભૂલકા મેળો યોજાયો હતો.

Share

ભરૂચ જિલ્લા પંચાયત આઈ.સી.ડી.એસ. શાખા અને સુરત ઝોન વિભાગીય નાયબ નિયામકની કચેરીના સંયુકત ઉપક્રમે અંકલેશ્વરના શારદા ભવન ખાતે ભરૂચ-સુરત જિલ્લા કક્ષાનો ભૂલકા મેળો યોજાયો હતો.જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે ભૂલકા મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ મેળામાં વિવિધ કૃતિઓ પ્રદર્શનમાં મુકવામાં આવી હતી.જ્યારે મહેમાનોએ ભૂલકા મેળા પ્રદર્શન નિહાળ્યું હતું.આ ભૂલકા મેળામાં પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત,ઉપ પ્રમુખ ભાવેશ કાયસ્થ,મામલતદાર કરણસિંહ રાજપૂત,જિલ્લા પંચાયતના સભ્ય તેમજ આમંત્રિતો અને ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

આંબાતલાટ ખાતે શાળા સલામતી સપ્તાહ ઉજવણીનો કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

રાષ્ટ્રીય પછાતવર્ગ પંચને બંધારણીય દરજ્જો આપવા બદલ લોકસભા ના ખરડાનો”આવકાર સમારોહ”ભરૂચ ના સ્ટેશન ખાતે યોજાયો હતો……

ProudOfGujarat

જુનાગઢ વિલીંગ્ડન ડેમ તોપના 7 ગોળા ખમીનેય હજુ પણ અડીખમ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!