Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 

Share

આ કાર્યક્રમ 5મી ઓક્ટોબરના રોજ રોટરીના ચાર્ટર્ડ ડે નિમિત્તે યોજાયો હતો.

સ્વચ્છતા પખવાડિયા ના ભાગરૂપે આ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં રેલવેના અધિકારીઓની ઉપસ્થિતિમાં સ્ટેશન પરિસરની સાફ-સફાઈ કરવામાં આવી હતી. પર્યાવરણના જતન અને સંરક્ષણના હેતુસર વૃક્ષારોપણ પણ કરાયું હતું.આ કાર્યક્રમમાં રોટરી ક્લબના સભ્યો અને રેલવેના કર્મચારીઓ ઉત્સાહભેર જોડાયા હતા. રોટરી ક્લબ પ્રમુખ પંકજ ભરવાડા , સેક્રેટરી વિપીન નાયર, પ્રોજેક્ટ ચેર મોહન જોશી, સંજય પાટીલ, જીગ્નેશ પાટીલ, સ્ટેશન સુપ્રિટેન્ડેન્ટ પરમેશ્વર સિંહ સહિત સભ્યો ઉપસ્થિત રહી સ્વચ્છતા સાથે વૃક્ષારોપણ કર્યું હતું.

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકાનાં વંઠેવાડ ગામ નજીક એક્ટીવા પર લઇ જવાતો વિદેશી દારૂ પકડાયો.

ProudOfGujarat

રાજપીપળા : કેવડિયામાં વધુ ૦૩ સહિત નર્મદા જિલ્લામાં ૦૯ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા.

ProudOfGujarat

કારતક મહિનામાં આ સાત નિયમો પળવાથી ઘરમાં સદાય રહે છે લક્ષ્મીજીનો વાસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!