Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સુરત જીલ્લા અનુસૂચિત જાતિ વિકાસ પરિષદ દ્વારા આવેદનપત્ર માંગરોળ મામલતદારને અપાયું.

Share

વાંકલ ::

સુરત જીલ્લા અનુસૂચિત જાતિ વિકાસ પરિષદના પ્રમુખ દિનેશ સોલંકીના આગેવાનીમાં માહીમ રાષ્ટ્રપતિને ઉદેશી માંગરોળ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.આવેદનમાં જણાવ્યા મુજબ દિલ્હીમાં ચાલુ સુપ્રીમકોર્ટમાં ન્યાયમૂર્તિ બી.આર. ગવઇ પર વકીલ રાકેશ કિશોર દ્વારા ચાલુ કોર્ટે જૂતા ફેંકવામાં આવ્યા હતા.રાકેશ કિશોર પર યોગ્ય કાર્યવાહીની માંગ કરી હતી.ભારતીય સંવિધાન પણ સીધો હુમલોને કાળો દિવસ ગણાવ્યો હતોઅને સંવિધાનનું અપમાન કરાતા તેનો સખ્ત વિરોધ કરાયો હતો.રાકેશ કિશોર પર રાજદ્રોહનો ગુનો દાખલ કરવાની માંગ કરી હતી.

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે મિલેટ્સ પાકોનો તાલુકા કક્ષાનો કૃષિ મેળો અને પ્રદર્શન યોજાયું

ProudOfGujarat

વડોદરા : સ્વસહાય જૂથની મહિલાઓના ઉત્કર્ષ માટે વહિવટી તંત્ર દ્વારા ‘કેશ ક્રેડિટ કેમ્પ’ યોજાયો.

ProudOfGujarat

ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાના અધ્યક્ષપદે તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે સાંસદ યોગ સ્પર્ધા યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!