Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળ અને ઉમરપાડા તાલુકા મથકે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિતે 31ઓક્ટોબર ના રોજ સમગ્ર દેશમાં “રાષ્ટ્રીય એકતા દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે.

Share

વાંકલ ::

માંગરોળ અને ઉમરપાડા તાલુકા મથકે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિતે 31ઓક્ટોબર ના રોજ સમગ્ર દેશમાં “રાષ્ટ્રીય એકતા દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે.આ અંતર્ગત માંગરોળઅને ઉમરપાડા તાલુકા મથકે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. માંગરોળ અને ઉમરપાડા ખાતે એકતા ના શપથ લેવડાવ્યા હતા. તેમણે રાષ્ટ્ર્રની એકતા, અખંડતા અને સુરક્ષા જાળવવા માટે પ્રતિબધ્ધ રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી.રન ફોર યુનિટી નું આયોજન કરવામાં આવ્યું હતું.આ ઉજવણીમાં તમામ વિભાગોના કર્મચારીઓ, સ્ટાફ અને પોલીસ કર્મચારીઓ તેમજ જી આર ડી જવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લામાં કોરોના મહામારીમાં ઔદ્યોગિક કંપનીઓને તેમનું CSR ફંડ વેન્ટિલેટર, ઓક્સિજન વગેરે માટે ખર્ચ કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં જનરલ સેક્રેટરીએ અપીલ કરી.

ProudOfGujarat

આમોદ જનસેવા કેન્દ્ર ખાતે અરજદારોને પડતી મુશ્કેલીના નિવારણ અર્થે ધારાસભ્યએ સ્થળ વિઝીટ કરી

ProudOfGujarat

ઓડિશા ટ્રેન દુર્ઘટના મામલે CBI એ એક અધિકારી સહિત 5 ની કરી અટકાયત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!