Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ગુજરાતના પનોતા પુત્ર સ્વ. અહમદભાઈ પટેલની પુણ્યતિથિએ ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો : કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ સ્વ. અહમદભાઈ પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કરી સ્મરણાંજલિ પાઠવી

Share

 

ભરૂચ : ગુજરાતના પનોતા પુત્ર અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સ્વ. અહમદભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યાલય ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌએ સ્વ. અહમદભાઈ પટેલના તસવીર સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ સાથે તેમના જાહેરજીવન અને રાજકીય યોગદાનને યાદ કરી સ્મરણાંજલિ અર્પણ કરવામાં આવી હતી


Share

Related posts

વડોદરાનાં સમા વિસ્તારમાં મકાનમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા આગ ભભૂકી, પરિવારનો બચાવ

ProudOfGujarat

ઓલપાડના પિંજરત ગામેથી પોલીસે વિદેશી દારૂ ઝડપી બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો.

ProudOfGujarat

ભરૂચ : સામાજીક વનીકરણ રેન્જ વાલિયા વિભાગ દ્વારા પ્રાથમિક શાળા ભમાડીયા ખાતે મેડીકલ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!