Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

જાણો ભરૂચ જીલ્લા માં ક્યાં હાઇવા ટ્રક ઉંચુ થઇ ગયું..!!!

Share

બનાવ અંગેની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જીલ્લા ના ઝઘડિયા ખાતે ચોકડી નજીક રસ્તા ની કામગીરી ચાલતી હોય કામગીરી માટે વાપરવામાં આવેલ હાઇવા ટ્રક અચાનક રોડ સાઈડ પાસે ઉંચુ થઇ જતા નજીક માંથી જી ઈ બી ના વાયર પસાર થતા હોય મોટી દુર્ઘટના થતી અટકી હતી………..

Advertisement

Share

Related posts

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL ની પ્રથમ મેચમાં સટ્ટો રમતા બે ઇસમો ઝડપાયા

ProudOfGujarat

રાજપીપલા : પારસી ટેકરા દેડીયાપાડા ખાતેથી ગેરકાયદેસર બાયોડિઝલ જેવુ જ્વલનશીલ પ્રવાહીનું લાખોની મત્તાનું કૌભાંડ ઝડપાયું.

ProudOfGujarat

સરદાર સરોવર નર્મદા ડેમ 63.70% ડેમ ભરાયો : 12.59 મીટર ભરવાનો બાકી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!