Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

વાલિયા ગામના ગણેશનગરમાં વીજ થાંભલો નમી પડતા સ્થાનિક રહીશો અકસ્માતની ભીતિ સેવી રહ્યા છે

Share

છેલ્લા કેટલાક સમયથી વાલિયા ગામના ગણેશનગર પાસે વીજ થાંભલો નમી પડ્યો છે આ અંગે સ્થાનિકોએ વીજ કંપનીના મુખ્ય ઇજનેરને લેખિતમાં રજુઆત કરી છે આ થાંભલા પાસેથી માર્ગ પસાર થતો હોવાથી રાહદારીઓ અને ગણેશનગરના સ્થાનિકો તેમજ નજીકમાં આવેલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અવર જવર કરતા હોવાથી અકસ્માતની ભીતિ સેવાઇ રહી છે ત્યારે વીજ કંપની ત્વરિત આ વીજ પોલની સમારકામની કામગીરી હાથ ધરે તેવી માંગ ઉઠવા પામી છે.

Advertisement

Share

Related posts

ઉમરપાડા તાલુકાનાં કેવડી ગામે બે કોરોના પોઝિટિવ કેસ આવતા તેઓને વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા.

ProudOfGujarat

ભારતીય શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સમાં મોટો કડાકો, રોકાણકારોના 3.5 લાખ કરોડ ડૂબ્યા

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં આજરોજ 14 કોરોના પોઝિટીવ કેસ આવતા કુલ સંખ્યા 1004 થઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!