Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર પંથકમાં ભર બપોરે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદી ઝાપટા વરસ્યા હતા

Share

ભરૂચ જીલ્લામાં વાતવરણમાં અસમાનતા જોવા મળી રહી છે ત્યારે આજે ભર બપોરે ભરૂચના અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા જેના કારણે વાતાવરણમાં મહદ અંશે ઠંડક પ્રસરી હતી.ભર બપોરે એકાએક વરસાદી ઝાપટા વરસતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું જો કે કમોસમી વરસાદથી કેરીના પાકને વ્યાપક નુકશાનની ભીતિ સેવી રહ્યા છે.

Advertisement

Share

Related posts

નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામ પટેલ દ્વારા મજૂરોને છાસ અને નાસ્તાનું વિતરણ કરાયું.

ProudOfGujarat

ભરૂચમાં આવતીકાલે મુખ્યમંત્રીને કોંગ્રેસના આગેવાનો જનહિતના પ્રશ્ને રજૂઆત કરશે.

ProudOfGujarat

લીંબડી નગરપાલિકાની કચરાની ગાડીએ મહિલાને અડફેટે લેતા ઇજાઓ પહોંચી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!