Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંક્લેશ્વર નોટિફાઈડ ભાજપા દ્વારા બુથ સંપર્ક અભિયાનનો પ્રારંભ…

Share

અંક્લેશ્વર નોટિફાઈડ ભારતીય જનતા પાર્ટી દ્વારા સોમવારનાં રોજ થી બુથ સંપર્ક અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી.

ભારતીય જનતા પાર્ટીનાં અંક્લેશ્વર નોટિફાઈડ સંગઠન દ્વારા સોમવારથી બુથ સંપર્ક અભિયાન પ્રારંભ કરાયો હતો બુથ સંપર્ક અભિયાન અંતર્ગત નોટીફાઈડ ભાજપા હોદેદારોએ વિવિધ વિસ્તારોમાં જઈને નાગરિકોનો સંપર્ક કરી ભારતીય જનતા પક્ષની સિધ્ધિઓ અને પુજા હિતની યોજનાઓમાંસમજ આપી હતી આ અભિયાન માં નોટિફાઈડ ભાજપા પ્રમુખ ભરતભાઈ, પદાધિકારીઓ જીતેશભાઈ, મહેશભાઈ સહિત મોટી સંખ્યામાં હોદેદારો અને કાર્યકર્તાઓ જોડાયાં હતાં.

Advertisement

Share

Related posts

નડિયાદના જવાહર નગર વિસ્તારમાંથી ચોરીના મોબાઈલ સાથે એક ઇસમ ઝડપાયો

ProudOfGujarat

વલસાડમાં “નપાણીયા” તંત્રની પોલખોલતા “મેધરાજા “..

ProudOfGujarat

વડોદરામાં સુમનદીપ વિદ્યાપીઠ નર્સિંગ કોલેજમાં 11 વિદ્યાર્થીઓને માસ પ્રમોશન ન મળતા કલેકટરને રજૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!