Proud of Gujarat
GujaratFeaturedINDIA

-ભરૂચ શહેર અને જીલ્લા માં સવાર થી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું તો કેટલાય સ્થાનો ઉપર વરસાદ ના અમી છાટણા પડ્યા હતા …..

Share

આજ રોજ સવાર થી ભરૂચ શહેર અને જીલ્લા માં કેટલાય સ્થાનો ઉપર વાદળો ની ફૉજ આવી પહોંચી હતી…એક સમયે જોરદાર વરસાદ પડશે તે પ્રકાર ની ચર્ચાઓ લોકો વચ્ચે જામી હતી…તો બીજી તરફ કેટલાય સ્થાનો ઉપર વરસાદી છતાં પડતા  વાતાવરણ માં થોડા સમય માટે ઠંડક અનુભવાઈ હતી…….
થોડા સમય માટે કાળા ડીબાંગ વાદળોની ફૉજ આવી પહોચતા શહેર અને જીલ્લા નું વાતાવરણ ચોમાસાની શરૂઆતના દર્શન કરાવતું નજરે પડ્યું હતું….જોકે સૂર્ય દેવ અને વાદળો વચ્ચે શાન્તાકુકડી નો ખેલ બાદ માં જોવા મળ્યો હતો……….

Share

Related posts

વડોદરા મહાનગરપાલિકા દ્વારા 36 મી નેશનલ ગેમ્સ અંતર્ગત સ્પોર્ટસ કાર્નિવલ યોજાઇ.

ProudOfGujarat

સુરતમાં તરણ સ્પર્ધામાં વડોદરાના તરણવીરોનો દબદબો : ૭ સ્પર્ધકોએ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા.

ProudOfGujarat

ગોધરા : રાજપુત સમાજની વાડીએ વાલ્મિકી સમાજ યુવાનોએ કર્યુ રકતદાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!