Proud of Gujarat
GujaratFeaturedINDIA

તક્ષશિલા વિદ્યાલયમાં ગૌરી વ્રતની ઉજવણી

Share

 અંકલેશ્વર , નવાબોરભાઠા રોડ પર આવેલ તક્ષશિલા વિદ્યાલયમાં મહેંદી હરીફાઈ, ફરાળી ડિશ શણગાર જેવી સ્પર્ધા સુંદર રીતે કરવામાં આવી જેમાં શાળાના ધોરણ ૫ થી ૯ ના વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. આ સમગ્ર સ્પર્ધાનું આયોજન શાળાના શિક્ષકો દ્ધારા થયું. તેમજ વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા હતા.

  જેમાં પ્રાથમિક વિભાગમાં મહેંદી હરીફાઈમાં પ્રથમ પટેલ શ્રુતિ આર., દ્રિતીય ગોહિલ તુલસી એસ. તેમજ ફરાળી ડિશ શણગારમાં પ્રથમ કાંસકીવાલા ક્રિષ્ના, દ્રિતીય પરમાર આયુષી અને માધ્યમિક વિભાગમાં મહેંદી હરીફાઈમાં પ્રથમ પટેલ કિંજલ કે., દ્રિતીય વસાવા હિરલ પી. તેમજ ફરાળી ડિશ શણગારમાં પ્રથમ સ્નેહા રાણા, દ્રિતીય પ્રજાપતિ પ્રિયાંશુ વિજેતા થયા હતા.    

Advertisement

 

આ પ્રસંગે બાળકોને પ્રોત્સાહિત કરવા મુખ્ય મહેમાન તરીકે શાળાના પ્રમુખશ્રી ગુમાનભાઈ પટેલ, ચેરમેન સાહેબશ્રી વિમલભાઈ પાઠક, આચાર્યશ્રી રસીલાબેન કુંભાણી મેડમ, તથા બધા જ વિદ્યાર્થીઓ એ ખુબ જ આનંદપૂર્વક આ ઉત્સવ ઉજવ્યો હતો. 


Share

Related posts

ભરૂચમાં ઓપન ગુજરાત બ્લાઈન્ડ ચેસ ટુર્નામેન્ટ યોજાઈ, દ્રષ્ટિબાધિત ખેલાડીઓની પ્રતિભા ઝળકી

ProudOfGujarat

ભરૂચ શહેરમાં એક સાથે એક જ દિવસે આઠ તાળાં તૂટતાં ખળભળાટ..!

ProudOfGujarat

રાજપીપલા સ્મશાન ગૃહમાં આજે વધુ ત્રણ કોરોના મૃતકોનાં અગ્નિ સંસ્કાર કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!