Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા-બંધની જળ સપાટી 110.98 મીટરએ સ્થિર-આવક અને જાવક સરખી રહેતા હાલ સપાટી સ્થિર..

Share

 
જાણવા મળ્યા મુજબ નર્મદા બંધની જળ સપાટી 110.98 મીટરએ સ્થિર થઇ છે..આવક અને જાવક સરખી રહેતા હાલ સપાટી સ્થિર હોવાનું માનવામા આવી રહ્યું છે..પાણીની આવક 3461 ક્યુસેક સામે જાવક 2934 ક્યુસેક છે…હાલ કેનાલ હેડપાવરહાઉસ નું એક ટર્બાઇન ચાલુ છે..તેમજ જળાશયમાં લાઈવ સ્ટોરેજ 36.53 મિલિયન ક્યુબીક મીટર પાણીનો જથ્થો હોવાનું જાણવા મળ્યું છે…

Advertisement

Share

Related posts

ઝઘડીયા ખાતે હઝરત કાયામુદ્દિન બાવાની દરગાહે સંદલ અને ૧૩ માં ઉર્સની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

નેત્રંગના દિવ્યાંગ કાર્યકર્તા બ્રિજેશ પટેલની કામગીરીને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલે બિરદાવી

ProudOfGujarat

અંકલેશ્વરના સુરતી ભાગોળમાં તંત્રની બેદરકારીની સજા ભોગવી રહ્યા છે લોકો, કાદવ વચ્ચેથી નીકળી અંતિમયાત્રા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!