Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા જીલ્લાના સરકારી અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કર્યાનો સાંસદ મનસુખ વસાવા નો આક્ષેપ……

Share

 

જાણવા મળ્યા મુજબ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જીલ્લા કલેકટરને પત્ર લખ્યો છે..પત્ર માં અલગ અલગ મુદ્દાઓ જે તેઓએ સંકલન ની મિટિંગ માં મુક્યા હતા તેનો ઉલ્લેખ કરવામાં  આવ્યો છે.. સાથે નર્મદા જિલ્લામાં ચાલતું બેરોકટોક રેતી ખનન અને માટી કૌભાંડ..મંજૂરી વિના ચાલતી ક્વોરીઓ બંધ કરાવવા માટે પત્ર લખ્યો છે…

Advertisement

Share

Related posts

ભરૂચમાં મુસ્લિમ બિરાદરો એ ઈદગાહ ખાતે નમાઝ અદા ઈદની ઉજવણી કરી.

ProudOfGujarat

પંચમહાલ : વેગીલા પવનોના કારણે પાવાગઢ રોપ વે સેવા આજે પણ બંધ

ProudOfGujarat

જેસીઆઇ ભરૂચના પૂર્વ પ્રમુખ ઝોન વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિમાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!