Proud of Gujarat
GujaratFeaturedINDIA

દાહોદ ખાતે આવેલ આરટીઓ કચેરી ખાતે આજરોજ અચાનક અમદાવાદ એસીબી ટીમ દ્વારા ઓચીંતી મુલાકાત લઇ સચઁ કરવામાં આવી.

Share

દાહોદ ખાતે આવેલ આરટીઓ કચેરી ખાતે આજરોજ અચાનક અમદાવાદ એસીબી ટીમ દ્વારા ઓચીંતી મુલાકાત લઇ સચઁ કરવામાં આવેલ મળેલ વિગત મુજબ દાહોદ ખાતે આવેલ આરટીઓ કચેરી બોડઁર વિસ્તાર આવેલ છે જયારે અહીયા ગેરકાયદેસર રીતે નાણા લેવાતા હોવાની શંકા ના આધારે અથવા તો કોઇ પણ કારણ સર ગત રાત્રી ના બાર વાગ્યા ના સુમારે થી મલાઇ દાર આ ચેકપોસ્ટ ઉપર સવાર ના આઠ વાગ્યા સુધી એસીબી ના અધિકારીઓ દ્વારા બીન હિસાબી નાણા માટે સચઁ કરવામાં આવ્યું હતું પરંતું સવાર સુધી આવુ કાઇ મળવા પામ્યુ ન હતુ જેના પગલે વિલા મોડે એસીબી ના અધિકારીઓ ને પાછા જવુ પડ્યુ હતુ ત્યારે આ બાબતે ધણા સવાલો ઉઠવા પામ્યા છે કે શુ આવી બોડઁર ઉપર આવેલ ચેકપોસ્ટ ઉપર થી કાઇ ના મલયૂ કે પછી માત્ર પેપર વકઁ કરી ટીમ દ્વારા સંતોષ માનવામાં આવે છે તેવા ધણા પ્રશ્રો પ્રજા મા ચચાઁ નો વિષય બનવા પામેલ છે

Advertisement

Share

Related posts

ભરૂચમાં રવિ પુષ્ય નક્ષત્રના સંયોગે બજારોમાં રોનક: સોના-ચાંદીના ભાવમાં ૧૫ થી ૨૦ ટકા ઘટાડો થતાં ખરીદી માટે ઘસારો : દિવાળી પહેલાં શુભ મુહૂર્તમાં સોના-ચાંદીના દાગીના, લગડીઓ અને નવા વહીખાતાની ખરીદી સાથે લોકોમાં ભારે ઉત્સાહ; ભાવ ઘટાડાથી ગ્રાહકો અને રોકાણકારોમાં ખુશી

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકામાં અરજદારો અટવાયા, યોગા દિવસ અને મુખ્યમંત્રીના કાર્યક્રમમાં કર્મચારીઓ વ્યસ્ત રહ્યા

ProudOfGujarat

ડાકોર રોડ પર આવેલી ગંગોત્રી સોસાયટીમાં એક મકાનને તસ્કરોએ નિશાન બનાવી હાથફેરો કરી ફરાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!