Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની એસ.વી.ઈ. એમ ગુ.માં સ્કુલ ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

Share

અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જલારામ નગર દિવા રોડ સ્થિત આવેલી એસ.વી.ઈ. એમ ગુ,માં સ્કુલ ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરી હતી જેમાં મુખ્ય મેહમાન તરીકે પ્રીતીબેન સુરતી અને ભારતસિંહ ભટારા તેમજ ટ્રસ્ટના ઉપપ્રમુખ કિશોરભાઈ સુરતી તેમજ શાળાનાં આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલા અને સુપર વાઇઝર મીતાબેન રીંડાણી ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ સાંસ્કૃતિ કાર્યક્ર્મ દ્વારા શ્રી કૃષ્ણની બાળલીલા. રાસલીલા ની ઝાંખી વિધ્યાર્થીઓએ પોતાના અભિનય ગીતો અને નાટક દ્વારા કરાવી તથા મટકી ફોડ કાર્યક્રમનાં અંતે થાળ આરતી દ્વારા ભક્તિમય રંગે કાર્યક્રમનું સમાપન કરી પ્રસાદની વહેચણી કરી હતી.

Advertisement

Share

Related posts

માંગરોળ : ઝંખવાવ ગામે બે ફળિયામાં સ્ટેટ મોનેટરીંગ સેલ ગાંધીનગરની ટીમે રેડ કરી જુગારીઓને ઝડપી પાડ્યા.

ProudOfGujarat

અંકલેશ્વર- ખરોડ ગામ ની સીમ મા એક યુવાનની લાશ મળી આવતા પોલીસે તપાસનો દોર શરૂ કર્યો…

ProudOfGujarat

ઝધડિયા તાલુકાના રાજપારડી વિસ્તારમાંથી આરોપીને ઝડપી લઇ બે ચોરીનો ભેદ ઉકેલી નાંખી પચાસ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!