Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જી.આઈ.ડી.સી વિસ્તારમાં અજાણ્યા ઈસમની લાશ મળી આવી…

Share

અંકલેશ્વર જેવા ઔધ્યોગિક વિકાસ પામેલ વિસ્તારમાંથી અવાર-નવાર અજાણ્યા ઈસમોની લાસ મળી આવવાની ઘટનાઓ ઉપરા છાપરી બની રહી છે જે સુચક છે અગાઉ મળી આવેલ લાસો ના ભેદ ભરમ હજુ ઉકેલાયા નથી ત્યા અંકલેશ્વર જી.આઈ.ડી.સી વિસ્તારમાંથી કેડીલા કંપની નજીક એક અજાળ્યા ઈસમની લાસ મળી આવી હતી જે અંગે હજી પોલીસ નોંધ કરી રહી છે. જો કે આ વ્યક્તી કોણ હતો અને કયા સંજોગોમાં તેનુ મૌત નિપજ્યું એ તમામ બાબતો તપાસનો વિષય બની ગયેલ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા સહિત અંકલેશ્વર તથા નેત્રંગ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારનો આઠમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

આવતા મહિનાથી તમારું 5-સ્ટાર AC 4-સ્ટાર થશે, જાણો શા માટે રેટિંગ પર થશે અસર.

ProudOfGujarat

અંકલેશ્વર-હાંસોટ સ્ટેટ માર્ગ હાઈવે પર ઉતરાજ ગામ પાસે ભુવો પડ્યો હોવાનું સામે આવ્યું છે. 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!